Shailesh B Shah

લક્ષ્મીજી પધાર્યા

લક્ષ્મીજી પધાર્યા હું અને મારી દીકરી હ્રિતિ અત્યારે બપોરે સવા એક વાગ્યા આવ્યા હતાં. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી મેટરનીટી હોસ્પીટલ જવા ઓફીસેથી નીકળેલાં વિનયના પગ જાણે કોઈએ સો ઘોડાનું બળ પુરી દીધું હોય એમ દોટ મુકી રહ્યા હતાં. તેની અંદર ઉછળતા આનંદને એ કોઈ પણ રીતે દાબી શકતો ન હતો. આનંદ હોવો સ્વભાવીક હતો. આજ સવારે […]

લક્ષ્મીજી પધાર્યા Read More »

એક અવળચંડો દીવસ

આપણા જગુભાઈને જેમ જેમ શિયાળો જામે તેમ તેમ વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. પણ તે દિવસ તેમના નસીબ નો સૌથી વધુ અવળચંડો દિવસ હતો.. જગુભાઈનો છાપાવાળો અમસ્તો છેક આઠ વાગે આવે પણ તે દિવસે ન જાણે કેમ તે વહેલો સવારે સાડા છ એ પ્રગટ થઈ ગયો. ભાઈ પહેલા માળે રહેતા હતા એટલે છાપાવાળો કાયમ નીચેથી

એક અવળચંડો દીવસ Read More »

Scroll to Top