લક્ષ્મીજી પધાર્યા
લક્ષ્મીજી પધાર્યા હું અને મારી દીકરી હ્રિતિ અત્યારે બપોરે સવા એક વાગ્યા આવ્યા હતાં. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી મેટરનીટી હોસ્પીટલ જવા ઓફીસેથી નીકળેલાં વિનયના પગ જાણે કોઈએ સો ઘોડાનું બળ પુરી દીધું હોય એમ દોટ મુકી રહ્યા હતાં. તેની અંદર ઉછળતા આનંદને એ કોઈ પણ રીતે દાબી શકતો ન હતો. આનંદ હોવો સ્વભાવીક હતો. આજ સવારે […]
